Celebration of Foundation Day 2021

કૉલેજ નાં ૨૧મા ફાઉન્ડેશન દિવસની ટ્રસ્ટી મંડળ અને સ્ટાફ મિત્રો દ્વારા ઉમળકાભેર ઊજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન સેકેટરી શ્રી નિખિલ ભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવા માં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ.હીમા પંડ્યા તેમજ તેમની ટીમ દ્વારા આચાર્યા શ્રીમતિ ડૉ.જયોતિ રાવ નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

View : 911